રાજકોટઃ વાહન ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસનો ઉઘરાણી કરતો વીડિયો વાયરલ

Continues below advertisement
રાજકોટઃ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો રાજકોટનો છે, જેમાં વાહન ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમના ભંગ બદલ મોટા દંડની બીક બતાવીને રૂપિયા પડાવી રહ્યા છે. વાહન ચાલકો પાસેથી તેઓ 50થી 100 રૂપિયા પડાવી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram