રાજકોટઃ સ્વરૂપવાન યુવતીઓએ યુવકને જાહેરમાં મારી દીધા છરીના ઘા, જુઓ LIVE VIDEO
Continues below advertisement
રાજકોટઃ શહેરના સોલઠીયાવાડી વિસ્તારમાં બે યુવતીઓ અને બે યુવકોએ એક યુવક સાથે ઝઘડો કરીને તેને છરીના ઘા મારી દીધા હતા. એટલું જ નહીં, આ જ વિસ્તારમાં એક કારનો કાચ પણ ફોડી નાંખ્યો હતો. પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરી બે યુવતી, એક યુવક અને સગીર મળી ચારની ધરપકડ કરી છે. પોલીસે હુશૈનમિયા બુખારી, રાધિકાર ઉર્ફે રાખી અને રવીના ઉર્ફે રવુ તેમજ સગીરની ધરપકડ કરી છે.
Continues below advertisement