રાજકોટ: બિઝનેસમેનના ઘર પર બે શખ્સોએ કર્યું 8 રાઉન્ડ ફાયરિંગ, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટ: સાધના સોસાયટીમાં બિઝનેસમેનનું અપહરણ કરી તેના ઘર પર ફાયરિંગ કર્યું હોવાના સીસીટીવી બહાર આવ્યા છે. બે શખ્સ કારની લાઈટો ચાલું રાખીને આડેધડ ઘર પર ફાયરિંગ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે. બિઝનેસમેનનું અપહરણ અને તેના ઘર પર ફાયરિંગ કરવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે દોલતસિંહ, અંકિત સીયા અને યોગરાજ તલાટીયા નામના 3 આરોપીની ધરપકડ કરી હતી. બાતમીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના આગ્રા ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram