રાજકોટઃ એક્ટિવા પર જતી યુવતીની બેગ આંચકી બાઇક પર આવેલા બે લુખ્ખા ભાગ્યા, વીડિયો આવ્યો સામે

Continues below advertisement
રાજકોટઃ શહેરના અમીન માર્ગ પર યુવતીના બેગની ચિલઝડપની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એક્ટિવા પર જતી યુવતી જેવી રસ્તા પર ઊભી રહી કે, તેનો પીછો કરી રહેલા બે બાઇકસવારો યુવતીએ એક્ટિવા પાસે મૂકેલી પર્સ લઈને ભાગી ગયા હતા. યુવતીના પર્સમાં રૂ. 6 હજાર રોકડા અને લેપટોપ સહિત કુલ 38,008ના મુદામાલની ચિલઝડપ કરવામાં આવી છે. માલવિયાનગર પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram