રાજકોટઃ બે યુવક-યુવતી વચ્ચે ઝપાઝપી, છેડતીની આશંકા, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટઃ રાજકોટના કિસાનપરા ચોકમાં બે યુવકો અને યુવતી વચ્ચે ઝપાઝપીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈને અત્યારે ભારે ચર્ચા છે. ત્યારે આ મારામારી છેડતીને લઈ થઈ હોઈ તેવી આશંકા સેવવામાં આવી રહી છે.
Continues below advertisement