રાજકોટઃ હવસ સંતોષવા યુવકે કર્યું બાળકીનું અપહરણ ને લોકો આવી ગયા, પછી કેવા કર્યા હાલ?

Continues below advertisement
રાજકોટઃ ગઈ કાલે બાળકીનું અપહરણ કરીને લઈ જતાં યુવકને લોકોએ પકડીને માર્યો હતો. જોકે, આ સમયે બાળકી ઉઠાવી જતી ગેંગની શંકામાં યુવકને ખોટી રીતે માર માર્યો હોવાની ચર્ચા ચાલી હતી. પરંતુ યુવકની તપાસમાં નવો જ વળાંક આવ્યો છે. આ યુવકે પોલીસને જણાવ્યું હતું કે, તે બાળકીને દુષ્કર્મ કરવાના ઇરાદે લઈ જતો હતો. જોકે, લોકોને ખબર પડતાં તેને માર માર્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram