ગાંધીનગરઃ ઇન્ટરનેશનલ ડે અગેઇન ડ્રગ અબ્યૂઝ એન્ડ ઇલ્લિસિટ ટ્રાફિકિંગ ડે નિમિતે NDRF કાઢી રેલી
ગાંધીનગરઃ ઇન્ટરનેશનલ ડે અગેઇન ડ્રગ અબ્યૂઝ એન્ડ ઇલ્લિસિટ ટ્રાફિકિંગ ડે નિમિતે એનડીઆરએફ દ્ધારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીઆરપીએફ ડીઆઇજીપી કે.એમ યાદવ, સીઆરપીએફ એસી એચકે ખટાના, એનડીઆરએફ સીઓ ઇન્દ્રાપણી યાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી 135 મહિલા બટાલિયન સીઆરપીએફ કેમ્પમાંથી નીકળીને લેકાવાડા સુધી નીકળી હતી.