રણવીરે દીપિકાની સાડી સરખી કરીને આપી કિસ ને કહ્યું: યાર, મેરી સાસ ને દી હૈ તો ફિર....જુઓ Video

Continues below advertisement
નવી દિલ્હીઃ ઈટાલીમાં 14-15 નવેમ્બરે લગ્ન કરનાર દીપિકા-રણવીરએ 21 નવેમ્બરે બેંગલુરુમાં રિસેપ્શન આપ્યું હતું. આ શાનદાર જોડી આખરે શા માટે અન્ય બોલિવૂડ કપલ કરતાં અલગ છે તે રિસ્પેશનમાં જોવા મળ્યું હતું. દીપિકા માટે રણવીર સિંહ કેટલું ધ્યાન રાખે છે તે બધાની સામે આવ્યું છે.

રિસેપ્શન દરમિયાન સ્ટેજ પર કંઈક એવું થયું કે વીડિયો થોડી જ મિનિટમાં વાયરલ થઈ ગયો. વાત એમ છે કે સ્ટેજ પર દીપિકાની સાડી જમીન પર ફસાઈ જાય છે તો તેને ઠીક કરવા રણવીર પોતાની જગ્યાએથી હટીને સાડીને ઠીક કરે છે અને જેવી જ સાડી ઠીક થઈ જાય છે તે સૌથી પહેલા દીપિકાને ફ્લાઇંગ કિસ આપછે અને પછી પોતાની જગ્યાએ જઈને ઉભો રહી જાય છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram