પોતાના કૂલ અંદાજ માટે જાણીતા રણવીર સિંહે સેલ્ફી લઈ રહેલ ફેનને આપ્યો ધક્કો, જુઓ Video

Continues below advertisement
મુંબઈઃ બોલીવુડ એક્ટર રણવીર સિંહ પોતાની સ્ટાઈલ અને કૂલ અંદાજ માટે જાણીતા છે. હાલમાં તેને લઈને એક અહેવાલ સામે આવ્યો છે કે તે પોતાના એક ફેન પર ગુસ્સો થઈ ગયો.

કહેવાય છે કે, થોડા દિવસ પહેલા રણવીર સિંહ ઇવેન્ટમાંથી બહાર નીકળ્યો ત્યારે ફેન્સે તેને સેલ્ફી લેવા માટે ઘેરી લીધો. પહેલા તો રણવીરે સેલ્ફી પોતાના કૂલ અંદાજમાં આપી પરંતુ બાદમાં તેને ગુસ્સો આવ્યો અને તેણે ફેન્સે આગળ ધપાતવા ધક્કો માર્યો. તે જોઈને ત્યાં હાજર ફેન્સ પણ હેરાન રહી ગયા. બાદમાં ખુદને સંભાળતા રણવીરે બીજા ફેન્સને સેલ્ફી આપી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram