Funny Video: જ્યારે અપીલ કરતાં બોલરે અંપાયરને કહ્યું 'માં કસમ આઉટ હૈ'

Continues below advertisement
ક્રિકેટમાં ઘણી વખત ફની મુવમેન્ટ જોવા મળે છે. ક્યારેક કોઈ બોલર અથવા બેટ્સમેન ભાગતા ભાગતા પડી જાય અથવા તેની સાથે કોઈ હાસ્યાસ્પદ ઘટના બને તો ત્યારે મેચ જોનાર લોકો હસી પડે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે બોલર એવી અપીલ કરી જાય કે એ દરમિયાન તે જ ગંભીર હોય અને અન્ય બધા હસતા હોય.

2014માં વિજય હજારે ટ્રોફી દરમિયાન આ ઘટના ઘટી છે. લક્ષ્મી રતન શુક્લાને લાગ્યું કે બેટ્સમેન આઉટ છે પરંતુ અંપાયર બદુ જ સ્પષ્ટ દેખાતું હતું. બોલ બેટ સાથે અડ્યો ન હતો. પરંતુ શુક્લા પોતાની વાતને લઈને એટલા શ્યોર હતા કે અપીલ કરતા કરતા અંપાયરને કહ્યું કે, માં કસમ આઉટ હૈ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram