વડોદરાઃ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં રીક્ષા પાર્ક કરવાનો ચાર્જ વસૂલવાના નિર્ણયનો વિરોધ, જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરાઃ રેલવે સ્ટેશન બહાર ટેક્સી સ્ટેન્ડ પર રીક્ષાઓ ઉભી રાખવા બદલ ચાર્જ વસૂલવાના રેલવેના નિર્ણયનો આજે રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. રેલવે દ્ધારા નિર્ણય કરવામાં આવ્યો  હતો કે રીક્ષા સ્ટેન્ડ પર પ્રતિ દિવસ રીક્ષા રાખવા બદલ 20 રૂપિયા ચાર્જ વસુલવામાં આવશે. જેના વિરોધમાં આજે 3 હજારથી પણ વધુ રીક્ષા ચાલકોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.  રીક્ષા ચાલકોએ રેલવેતંત્ર વિરુદ્ધ સુત્રોચાર કર્યો હતો. તે સિવાય ટેક્સી માટે 40 રૂપિયા વસૂલવાનો રેલવેએ નિર્ણય કર્યો હતો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram