દિલ્લીમાં વકીલને ત્યાંથી પકડાયેલી કરોડોની કેશના થપ્પા જોઇ લાગી જશે આઘાત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્લી પોલીસ અને આયકર વિભાગે પાડેલા દરોડામાં દક્ષિણ દિલ્લીની એક લૉ ફર્મની ઓફિસમાંથી 13 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. જપ્ત કરેલા રકમમાંથી નવી નોટો પણ છે જે અઢી કરોડ રૂપિયા જેટલી છે. આ દરોડા બાદ મહત્વના લોકોની ધરપકડ પણ થઈ શકે છે.
ગ્રેટર કૈશાલ વિસ્તારમાં આવેલી ટીએંડટી લૉ ફર્મની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી 13 કરોડ રૂપિયા મળ્યા છે, અને અઢી ,કરોડની નવી નોટો પણ શામેલ છે.