ડિસાઃ લોકડાયરામાં કિંજલ દવે પર થયો પૈસાનો વરસાદ, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠાઃ બનાસકાંઠાના ડિસામાં યોજાયેલા લોકડાયરામાં ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેએ રમઝટ બોલાવી હતી. ડિસામાં સુદામા વૃદ્ધાશ્રમના લાભાર્થે યોજવામાં આવેલા ડાયરામાં કિંજલ દવે પર લોકોએ નોટોનો વરસાદ વરસાવ્યો હતો. કિંજલ પર પૈસા ઉછાળવાને લઇને અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. એક તરફ બેન્કોમાં પૈસા નથી અને આમ કલાકારો પર પૈસાનો વરસાદ કરવો કેટલો યોગ્ય છે.
Continues below advertisement