તુર્કીમાં રશિયાના રાજદૂતની ગોળી મારીને કરાઈ હત્યા, જુઓ વીડિયો
Continues below advertisement
તુર્કીની રાજધાની અંકારામાં એક હુમલાખોરે રશિયન રાજદૂત આંદ્રેઈ કાર્લોફ (62)ની ગોળી મારીને હત્યા કરી નાંખી છે. હત્યારાએ રાજદૂતને ઉપરા-ઉપરી 8 ગોળીઓ મારીને હત્યા કરી હતી. રાજદૂતને માર્યા બાદ હત્યારાએ અલ્લાહૂ અકબરના નારા પણ લગાવ્યા હતા. એમ્બેસી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષાને ધ્યાને લઈ મિશનને બંધ કરવામાં આવ્યું છે.
Continues below advertisement