સચિનની દીકરી સારાને લતાજીનું ગીત ગાતી જોઈ થઈ જશો દંગ, શું છે આ વાયરલ મેસેજનું રહસ્ય ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સોશિયલ મીડિયા પર સચિનની દીકરી સારાના નામે એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો અંગેની કોમેન્ટમાં લખાયું છે કે, સચિનની દીકરી સારા ગીત ગાઈ રહી છે. જોકે, આ વીડિયોમાં જે છોકરી ગીત ગાઈ રહી છે, તે સારા નથી.