રાજકોટઃ જેતપુરમાં વાદળછાયા વરસાદ પછી પડ્યો વરસાદ, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટઃ આજે સવારથી જ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ત્યારે રાજકોટના જેતપુરમાં પણ આજે સવારે છૂટોછવાયો વરસાદ પડ્યો હતા. ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram