ગીર સોમનાથઃ કોડીનારમાં ધોધમાર નવ ઇંચ વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી, જુઓ વીડિયો

Continues below advertisement
ગીર સોમનાથઃ છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ કોડીનારમાં નવ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે કોડીનારનો પાણદાર રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સૂત્રાપાડામાં આઠ ઇંચ, તો અમરેલીના રાજુલામાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram