સૌરાષ્ટ્રમાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ, જામનગરમાં સર્જાયો ચોમાસા જેવો માહોલ, જુઓ વીડિયો

Continues below advertisement
જામનગરઃ સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગઈ કાલે સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા વરરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે બપોર પછી જામનગરમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram