રાહુલ ગાંધીની ગુજરાતમાં જાહેરસભા વિશે શું કહ્યું અહેમદ પટેલે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ડેડીયાપાડામાં જાહેરસભાસભાની તૈયારીને લઈને સાંસદ અહેમદ પટેલે સમીક્ષા બેઠક કરી હતી. અહેમદ પટેલે એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરતા કહ્યું, કે કોંગ્રેસ ચૂંટણીઓના લાભ માટે રાહુલ ગાંધીને નથી બોલાવતી. મજુર દિવસ અને ગુજરાતના સ્થાપના દિવસને અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાહુલ ગાંધી આદિવાસીઓના હિતને લઈને વાત કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષફળતાઓ ઉજાગર કરાશે. વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની જીતનો અહેમદ પટેલને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અહેમદ પટેલે કહ્યું, પ્રજામાં અસંતોષ અને નારાજગી વધી છે કેંદ્ર સરકાર પ્રત્યે પણ પ્રજામાં રોષ છે.