ગાંધીનગરઃ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ દારૂ છોડવા બાબતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.