શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ કોની સાથે ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ આજે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ભાજપ દ્વારા યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ પણ જોડાયા છે. તેમની સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હતા. તેઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે અને ભાજપમાં જોડાયા પછી તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
Continues below advertisement