સ્મૃતિ ઇરાનીનો પંજાબી સોંગ પરનો ડાન્સ વીડિયો થયો વાયરલ, જુઓ કોની સાથે કર્યો છે ડાન્સ?

Continues below advertisement
સ્મૃતિ ઇરાનીનો પંજાબી સોંગ પરનો ડાન્સ કરતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્મૃતિ ઇરાની સિંગર મીકાસિંહ સાથે ડાન્સ કરતી નજરે પડે છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram