શ્રીદેવીની અંતિમ વિદાય સમયે સોનમ કપૂર કેમ થઈ ગઈ ગુસ્સે, જુઓ Video
Continues below advertisement
શ્રીદેવીની અંતિમ યાત્રાના સમયે તેમની માત્ર એક ઝલક મેળવવા માટે જાણે દેશભરથી આવેલા ફેન્સની ભારે ભીડ ઉમટી, તેને જોઈને સ્પષ્ટ થતું હતું કે, શ્રીદેવી પ્રત્યે લોકોના દિલમાં કેટલો પ્રેમ અને સન્માન હજુ પણ રહેલા છે. એક તરફ સમગ્ર કપૂર પરિવાર આ દુખદ સમયમાં શ્રીદેવીને ભારે હૈયે અંતિમ યાત્રા પર મોકલી રહ્યા હતા, ત્યારે ભત્રીજી સોનમ કપૂરને એક વાતને લઈને ઘણો ગુસ્સો હતો. હકીકતમાં સોશયલ થયેલા એક વીડિયોમાં સોનમ મીડિયાના ખરાબ વ્યવહારને લઈને ગુસ્સો વ્યક્ત કરતી જોવા મળી રહી છે.
Continues below advertisement