નવસારીઃ ચીખલી અને આજુબાજુના ગામોમાં વરસાદ પડતાં ખુશીનો માહોલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવસારી જિલ્લાના ચીખકી તકુક અને આજુબાજુના ગામોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વહેલી સવારથી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે.