Ahmedabad: ભારત-ઇગ્લેન્ડ વચ્ચેની ટી-20 મેચ જોવા એક લાખથી વધુ ક્રિકેટ રસીકો ઉમટશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Mar 2021 02:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં રમાનારી ભારત-ઇગ્લેન્ડ વચ્ચેની ટી-20 મેચ જોવા એક લાખથી વધુ ક્રિકેટ રસીકો ઉમટશે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે પુરી ક્ષમતા સાથે ટી-20 મેચ યોજવાનો જીસીએ નિર્ણય લીધો છે. જીસીએએ તમામ ટિકિચ વેચવાનો નિર્ણય કર્યો છે.