ગુજરાત ટાઈટન્સના પ્રદર્શન ઉપર થયેલા સવાલનો આશિષ નેહરાએ આપ્યો એવો જવાબ કે બધા હસી પડ્યા, જુઓ વીડિયો
gujarati.abplive.com
Updated at:
30 May 2022 06:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App"ગુજરાત ટાઈટન્સની ટીમ જ્યારે બની ત્યારે શરુઆતમાં આ ટીમને કોઈ માનતું નહોતું કોઈએ એવું નહોતું વિચાર્યું કે આ ટીમ ચેમ્પિયન બની જશે" ધ્વનિતના આ પ્રશ્નના જવાબમાં આશિષ નેહરાએ મજેદાર જવાબ આપ્યો હતો.