ટોક્યો ઓલિમ્પિકના ડિસ્કસ થ્રોમાં ભારતીય કમલપ્રીત કૌર પહોંચી ફાઈનલમાં, જુઓ વીડિયો

Continues below advertisement
ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)થી ભારત માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. 64 મીટર ડિસ્કસ થ્રોના ફાઈનલમાં કમલપ્રીત કૌર(Kamalpreet Kaur) પહોંચી છે. તો આ તરફ બોક્સિંગમાં અમિત પંઘાલ રેસમાંથી બહાર થયા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram