Tokyo Olympics: બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુની સેમિફાઇનલમાં હાર

Continues below advertisement

બેડમિન્ટન સિંગલમાં ભારતની પી.વી. સિંધુની (PV Sindhu)  ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympic 2020) સેમિફાઇનલમાં (Badminton Semifinals) હાર થઈ ગઈ છે. તાઇવાનની ટીવાય તાઇ સામે હાર થઈ છે. 21-18, 21-12થી પરાજય થયો છે. હવે પી.વી. સિંધુને આવતી કાલે બ્રોન્ઝ માટે રમવું પડશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram