પેરાલમ્પિકમાં ભારતને વધુ એક મેડલ, 50 મીટર એર પિસ્ટલમાં કાંસ્ય પદક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2021 03:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેરાલમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળ્યું છે. 50 મીટર એર પિસ્ટલમાં અવની લેખારને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. અગાઉ અવનિ લેખારાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ભારતને અત્યાર સુધી 12 મેડલ પ્રાપ્ત થયા છે.