Tokyo Olympics 202O: ભારતીય મહિલા હોકી ટીમનો આર્જેટિના સામે સેમીફાઈનલ મુકાબલો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 04:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચી ચુકેલ ભારતીય મહિલા હોકી ટીમ(Indian women's hockey team)ની આજે આર્જેટિના સાથે સેમીફાઈનલ મેચ છે. દેશભરમાં ભારતીય મહિલા હોકી ટીમની જીત માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.