Tokyo Olympics 202O updates:ભારત માટે વધુ એક મેડલ નક્કી, ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં રવિ દહિયાની જીત

Continues below advertisement
ભારત માટે ઓલિમ્પિકમાં વધુ એક મેડલ નક્કી થઈ ગયો છે. 57 કિલો ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં રવિ દહિયા(Ravi Dahiya)ની જીત થઈ છે. સેમીફાઈનલ મુકાબલા(semi-final match)માં રવિ દહિયાની જીત થઈ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram