ટોક્યો ઓલમ્પિક:બેડમિંટનમાં પી.વી.સિંધુ સેમિફાઇનલમાં પહોંચી, જાપાનની યામાગુચીને આપી હાર

Continues below advertisement

ટોક્યો ઓલમ્પિકમાં બેડમિંટનમાં પી.વી.સિંધુએ જીત મેળવી છે. જાપાનની યામાગુચીને હરાવીને પી.વી.સિંધુ સેમિફાઇનલમાં પોહચી છે. બોક્સર લવલીના પણ સેમિફાઇનલમાં પોહચી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram