ટેનિસ ખેલાડી રોજર ફેડરરને ઘુંટણમાં ઇજા, ટોક્યો ઓલમ્પિકમાં નહીં રમે

Continues below advertisement

સૌથી મોટા ટેનિસ ખેલાડી રોજર ફેડરર (Tennis player Roger Federer) ટોક્યો ઓલમ્પિકમાં (Tokyo Olympics) નહીં રમે. ઘુંટણમાં ઇજા (knee injury) થવાથી તેઓ ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેશે નહીં. રોજર ફેડરરે આ માહિતી તેમના ટ્વીટર (Twitter) હેન્ડલ દ્વારા આપી હતી. જે બાદ તેમના પ્રશંસકોમાં નિરાશા ફેલાઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram