મહિલા કન્ડક્ટરને અધિકારીએ કહ્યું, 'ચાલને ફરવા જઈએ મજા આવશે'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભાવનગરઃ એસટી વિભાગના નિયામકનો મહિલા કન્ડક્ટર સાથેની વાતચીતનો ઓડીઓ વાયરલ થયો છે. મહિલા કંડક્ટર સાથે અધિકારી દુર્વ્યહાર કરતાં સાંભળી શકાય છે. અધિકારી મહિલાને બહાર ફરવા મુદ્દે દબાણ કરી રહ્યો છે. ત્રણ દિવસ પહેલા ભાવનગર એસટી વિભાગ નિયામકને આ બાબતે ફરજ મુક્ત કરાયા હતા.