અલ્પેશ ઠાકોરના કાર્યક્રમમાં સ્ટેજ તૂટતાં મચી કેવી અફડાતફડી, જુઓ વીડિયો
Continues below advertisement
બાયડઃ અરવલ્લીના બાયડના બોરમઠ ગામ ખાતે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરના એક કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં અલ્પેશ ઠાકોરનો આબાદ બચાવ થયો હતો. બાયડના બોરમઠ ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર મોટા પ્રમાણમાં લોકો સ્ટેજ પર ચઢી પડતા આ ઘટના બની હતી. ઘટના સમયે અલ્પેશ ઠાકોર સહીત સમાજના આગેવાનો સ્ટેજ પર હાજર હતા.
Continues below advertisement