પાલનપુરમાં રૂપાણી ઊભા હતા એ સ્ટેજ તૂટતાં ભાજપના કયા કયા નેતા ગબડીને પડ્યા? જુઓ વીડિયો
Continues below advertisement
પાલનપુરમાં ભાજપની ગૌરવા યાત્રા દરમિયાન રૂપાણી પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે જ સિડી તૂટી પડતાં સિડી પર ઊભેલા કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચૌધરી સહિતના ભાજપના નેતાઓ નીચે પટકાયા હતા. વીડિયોમાં જુઓ સિડી તૂટી પડતાં શું થયું?
Continues below advertisement