હાર્દિકની રેલી પર પથ્થરમારો કરતાં યુવકોનો વીડિયો વાયરલ
Continues below advertisement
અમદાવાદઃ ગઈ કાલે હાર્દિક પટેલની બોપલથી નિકોલ સુધીની રેલી યોજાઇ હતી. આ રેલી બાપુનગર પહોંચી ત્યારે હાર્દિકની રેલી પર પથ્થરમારો થયો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક યુવકો હાર્દિકની રેલી પર પથ્થરો ફેંકતા નજરે પડી રહ્યા છે.
Continues below advertisement