શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ'નું સોંગ 'લૈલા મેં લૈલા' કરાયું રીલિઝ, જોવા મળ્યો સનીનો હોટ અંદાજ
Continues below advertisement
મુંબઇઃ શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘રઇસ’નું મોસ્ટ અવેઇડેટ સોંગ ‘લૈલા’ રીલિઝ થઇ ગયું છે. રઇસની ફિલ્મનું આ સોંગ એક આઇટમ નંબર છે. આ ગીતમાં બોલિવૂડની હોટ એક્ટ્રેસ સની લિયોની એક બિલકુલ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
નોંધનીય છે કે શાહરૂખ ખાનની આ ફિલ્મ 26 જાન્યુઆરીના રોજ રીલિઝ થશે. રઇસમાં શાહરૂખ ખાનની સાથે ફરહાન અખ્તર, નવાઝુદ્દીન સિદ્દિકી મુખ્ય ભૂમિકામાં છે.
Continues below advertisement