કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટઃ પ્રોટેમ સ્પીકર બોપૈયા જ વિધાનસભામાં લેશે વિશ્વાસનો મત, જુઓ વીડિયો

Continues below advertisement
બેંગ્લુરુઃ કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. ભાજપ, કોગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો વિધાનસભા પહોંચી ગયા છે. પ્રોટેમ સ્પીકર તમામ ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. પ્રોટેમ સ્પીકરની નિમણૂકના વિરોધમાં કોગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોગ્રેસને આ મામલે સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રોટેમ સ્પીકર બીજેપીનો જ રહેશે. તેમની નિમણૂક પર કોઇ પ્રતિબંધ લગાવવામાં આવશે નહીં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram