સુરતઃ સચિનના પોલી ગામ વિસ્તારમાં 3 માળની બિલ્ડિંગ થઈ ધરાશાયી, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ ડાયમંડ નગરી સુરતના પોલી ગામ વિસ્તારમાં આજે 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. ઘટના અંગેની માહિતી મળ્યા બાદ ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Continues below advertisement