સુરત: BRTS કોરીડોરમાં અકસ્માત, ત્રણ યુવકોના મોત, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત: સુરતમાં ઝડપની મજા લેવા જતા ત્રણ યુવાનોને મોતની સજા મળી છે. ફૂલ સ્પીડે એક જ પરિવારના ત્રણ યુવાનોનો ભોગ લીધો છે. પાંડેસરા વિસ્તારમાં ફૂલ સ્પીડે ત્રણ સવારી લઈને જતા બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. ત્રણ સવારી લઈને બીઆરટીએસના કોરીડોરમાં જતા બાઈક ચાલક સાથે રસ્તો ક્રોસ કરતા વ્યક્તિની ટક્કર થઈ હતી. બાઈક પર સવાર ત્રણેય શખ્સ ફંગોળાયા અને ઘટના સ્થળે જ નિપજ્યું મોત.
Continues below advertisement