Video: સુરતમાં આમ થઈ ન્યૂયરની ઉજવણી, ડીજેના તાલે ઝૂમ્યા લોકો
Continues below advertisement
2017નું આગમન થઈ ગયું છે. સુરતીઓએ નવા વર્ષનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. લોકોએ આતશબાજી અને બલૂન ઉડાડી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હતી. શહેરના મોટાભાગના રોડ ‘કાર્નિવલ’માં ફેરવાઈ ગયા હતા.
Continues below advertisement