સુરત: હીરાવેપારીના 12 વર્ષીય પુત્રની દીક્ષાના મહુર્ત માટે કાઢી ભવ્ય શોભા યાત્રા, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત: ડાયમંડ વેપારીના 12 વર્ષીય પુત્ર ભવ્ય શાહે આજે ઉમરા જૈન સંઘમાં આચાર્ય રશ્મિરત્ન સુરીની નિશ્રામાં દિક્ષા લીધી હતી. 12 વર્ષની નાની વયે ભવ્યએ સંસારનો ત્યાગ કર્યો છે. હીરાવેપારી દીપેશ શાહની 12 વર્ષીય પુત્રી પ્રિયંશીએ પણ 4 વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી. પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. ભવ્ય શાહ પોતાની દીક્ષાના મહુર્ત માટે ફરારી કારમાં શોભા યાત્રા કાઠી દેરાસર ગયા હતા.
Continues below advertisement