સુરતઃ સ્વરૂપવાન ડોક્ટર યુવતીની હત્યા પ્રકરણમાં થયો ચોંકાવનારો ખુલાસો, પોલીસે શું કહ્યું? જુઓ વીડિયો

Continues below advertisement
સુરત: શહેરના વરાછાની ડોક્ટર યુવતીની હત્યામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડોક્ટર યુવતીની હત્યા અનૈતિક સંબંધમાં થઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અઠવાડિયા પહેલા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સાકરપાતળ ગામે કુંડા ફાટક પાસે પુલ નીચેથી ડોકટર યુવતીની લાશ મળી આવી હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram