સુરતઃ 'સેક્સસંબંધ બાંધતી વખતે લગ્નનું વચન આપેલું, હું પ્રેગ્નેન્ટ થતાં સ્વભાવ બદલાઇ ગયો'

Continues below advertisement
સુરત: સુરત શહેર ભાજપના યુવા મોરચાના મહામંત્રી સામે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ધમકી આપી યુવતીને તરછોડી દીધી હોવાનો કિસ્સો બહાર આવતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભોગ બનેલી પીડિતાએ પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી છે. પીડિતાની ફરિયાદ છે કે, આ સેક્સસંબંધને કારણે તેને અત્યારે અઢી મહિનાનો ગર્ભ છે. એટલું જ નહીં, ગર્ભપાત કરવા માટે તેને એસિડ એટેકની ધમકી પણ આપી હતી. વીડિયોમાં જુઓ યુવતીએ શું લગાવ્યો આક્ષેપ?
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram