સુરતઃ લિંબાયતમાં દંપતીએ કરી લીધો આપઘાત, લોકોના ટોળેટોળા ઉમટ્યા, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા સુભાષનગરમાં એક દંપતીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. પાડોશીઓએ સવારે ઘર બંધ હાલતમાં જોતાં દરવાજો ખખડાવ્યો હતો. જોકે, દરવાજો ન ખોલતાં પોલીસને બોલાવી દરવાજો ખોલાવતાં દંપતી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. જોકે, ક્યા કારણસર આપઘાત કર્યો તે હજુ જાણવા મળ્યું નથી. પોલીસ આપઘાતનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram