સુરત બાળકી બળાત્કાર-હત્યા કેસઃ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લવાયો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ સુરતના ચકચારી બાળકી પર બળાત્કાર અને હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી હર્ષસાંઇ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે અને હાલ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો છે. નરાધમ હર્ષસાંઇ રામરાજ ગુર્જર (રહે. સોમેશ્વર સોસાયટી, ભેસ્તાન, પાંડેસરા, સુરત)ને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તેના વતન રાજસ્થાન સવાઇ માધોપુર જિલ્લાના ગંગાપુર તાલુકાના કુનકુરાખુર્દ ગામેથી ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં હર્ષ સાંઇએ જ માસૂમ બાળકીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.