આ સીસીટીવીને કારણે પકડાયો સુરત બાળકી હત્યા અને બળાત્કારનો આરોપી, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતઃ ચકચારી પાંડેસરા રેપ વિથ મર્ડર કેસમાં પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. ગૂંચવણ ભર્યા કેસમાં પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. કારના સીસીટીવીના આધારે પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચી હતી અને મુખ્ય આરોપી હર્ષને રાજસ્થાનના ગંગાપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો. જે ગાડીમાં બાળકીને લઈ જવામાં આવી હતી. તે કાળા રંગની ગાડી નંબર જીજે 5 સીએલ 8520ના સીસીટીવી સામે આવ્યાં છે. પાંડેસરામાં લાશને ફેંકવા જતાં આરોપીની કાર 55 સેકન્ડ બનાવની જગ્યાએ થોભી હતી. જેના આધારે પોલીસે અન્ય સીસીટીવી તપાસતાં સમગ્ર કેસનો ભાંડો ફુટ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram