સુરતઃ બાળકીની હાજરમાં જ હર્ષે કરી માતાની હત્યા, બંને પર વારંવાર ગુજાર્યો બળાત્કાર, બીજા શું થયા ખુલાસા?
Continues below advertisement
અમદાવાદઃ સુરતના ચકચારી બાળકી પર બળાત્કાર અને હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી હર્ષસાંઇ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે અને હાલ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લવાયો છે. ત્યારે પોલીસ પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. નરાધમ હર્ષસાંઇએ બાળકીની હાજરીમાં જ તેની માતાની હત્યા કરી નાંખી હતી. આરોપીએ બાળકી અને તેની માતા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી બંનેની હત્યા કરી નાંખી હતી.
Continues below advertisement