સુરતઃ માતા-પુત્રે 12માં માળેથી કૂદીને કર્યો આપઘાત, શું કહે છે પાડોશી યુવક? જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ પાલ-અડાજણમાં આવેલા સ્તૂતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટના બારમાં માળેથી પાંચ વર્ષના દીકરા સાથે માતાએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ઘઈ છે. માતાએ પહેલા પાંચ વર્ષના દીકરાને નીચે ફેંકી દીધો હતો અને પછી પોતે પણ નીચે કૂદી ગઈ હતી.
Continues below advertisement